વિચિત્ર લૂંટ / ઓહ બાપ રે ! યુપીમાં ગોડાઉન તોડીને 17 લાખની ચોકલેટ ઉપાડી ગયા ચોર, મધરાતે આવી રીતે લઈ ગયા જથ્થો

Chocolates worth Rs 17 lakh stolen from Uttar Pradesh godown

યુપીની રાજધાની લખનઉના એક ગોડાઉનમાંથી 17 લાખની કેડબરી ચોકલેટની ચોરીની ઘટના બની છે. યુપીમાં આ પ્રકારની ચોરીની પહેલી ઘટના છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ