લાલિયાવાડી / UPમાં મંત્રીની સામે મૃત મહિલાની સારવાર કરતા રહ્યા ડોક્ટર, આવી રીતે ખુલી ગઈ પોલ

chitrakoot district hospital doctors kept treating woman dead body in front of minister

UPના ચિત્રકૂટમાં લાપરવાહીનો મોટો કિસ્સો સામે આવ્યો છે. પ્રભારી મંત્રી જયવીર સિંહ અહીં જિલ્લા હોસ્પિટલનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. તેમની સામે જ ડોક્ટર એક મહિલા શબનો ઈલાજ કરતા રહ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ