ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

આક્ષેપ / વીમો પકવવા આગ લગાવી હોવાના આક્ષેપ સાથે ચિરિપાલની ઓફિસ સામે યુથ કોંગ્રેસ દ્વારા દેખાવો

chiripal company fire youth congress appearance

અમદાવાદ શહેરમાં આવેલ ચિરિપાલ કંપનીના હેડ ક્વાર્ટર સામે વીમો પકવવા આગ લગાવી હોવાના આક્ષેપ સાથે યુથ કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે ચિરિપાલની બે કંપનીઓમાં છેલ્લા છ મહિનામાં આગી લાગી હતી. જેમાં 10 લોકોના મૃત્યું થયા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ