મદદ / કુદરતી સંકટ સામે પ્રજાની મદદે આવ્યા સાઉથનાં સુપરસ્ટાર: Jr NTR, મહેશ બાબુ, અલ્લુ અર્જુને ધડાધડ દાન કર્યા લાખો રૂપિયા

chiranjeevi to mahesh babu these tollybood actors donates 25 lakh each in chief minister relief fund for andhra pradesh flood

આંધ્ર પ્રદેશમાં આવેલા ભારે વરસાદના કારણે ખૂબ જ નુકસાન થયું છે. રાજ્યના મુખ્યમંત્રી YS જગન મોહન રેડ્ડીએ સોમવારે કેન્દ્ર સરકાર પાસેથી રાહતની રકમ ઉપલબ્ધ કરાવવા માટે આગ્રાહ પણ કર્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ