ભાવુક / પોતાની નવી ફિલ્મનાં સ્ક્રિનિંગમાં રોઈ પડયો આમિર ખાન, આ અભિનેતાએ ભેટીને છાનો રાખ્યો

chiranjeevi hugs when aamir khan wept at the screening of lal singh chaddha

આમિર ખાન હાલમાં પોતાની ફિલ્મ લાલ સિંહ ચડ્ઢાને લઇને ચર્ચામાં છે. લાંબા સમય બાદ તેઓ આ ફિલ્મ દ્વારા રૂપેરી પડદે વાપસી કરી રહ્યાં છે. ફિલ્મ 11 ઓગષ્ટે રીલીઝ થવાની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ