રાજકારણ / ખુદને 'મોદીના હનુમાન' ગણાવનાર યુવા નેતા ફરી ગુજરાતમાં, ગઠબંધનને લઈને આપ્યું મોટું નિવેદન

Chirag Paswan visited Gujarat again

ગુજરાતના પ્રવાસે આવેલા લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, અમારી પાર્ટી ગુજરાતમાં વધુમાં વધુ બેઠકો પર ચૂંટણી લડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ