ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

VIDEO / ચિરાગ પાસવાન પિતાની પ્રાર્થના સભા દરમ્યાન કેમેરામાં એવું કરતા કેદ થયા કે થઈ રહી છે ટીકા, વીડિયો વાયરલ

chirag paswan preparing to pay tribute to his father video viral

બિહારમાં વિધાનસભા ચૂંટણીપ્રચાર જોર શોરથી ચાલી રહ્યો છે. નેતાઓ એક બીજા પર રાજકીય આક્ષેપબાજી કરી રહ્યા છે. જો કે હવે આ પ્રચારયુદ્ધમાં નેતાઓ એકબીજાના અંગત જીવન પર નિશાન સાધવા લાગ્યા છે. જેનું તાજુ ઉદાહણ અલજેપી નેતા ચિરાગપાસવાનો વાયરલ થયેલો વીડિયો છે. પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપતા રિહર્સલને કોઈએ કેમેરામાં કેદ કરી લીધું જે વીડિયો હવે ચૂંટણી પહેલા જ વાયરલ કરવામાં આવ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ