નિવેદન / ચિરાગ પાસવાને કહ્યું, 10 નવેમ્બરે મતગણતરીનું પરિણામ તમને ચોંકાવી દેશે

chirag paswan ljp nitish kumar biar cm

ખગડિયામાં ચિરાગ પાસવાને નીતિશ કુમાર પર આકરા પ્રહાર કર્યા છે. ચિરાગે કહ્યું કે હવે નીતિશ કુમાર ફરીથી બિહારના મુખ્યમંત્રી બનવાની શક્યતા નહીંવત છે. બિહાના કરોડો લોકો આ અંગે જણાવી રહ્યાં છે. ચિરાગ પાસવાન સોમવારે ખગડિયામાં પૈતૃક ગામ શહરબન્નીમાં દિવંગત પિતા રામવિલાસ પાસવાનની અસ્થિઓનું વિસર્જન કરવા પહોંચ્યાં હતા. આ દરમિયાન તેમની સાથે મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યાં. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ