તૈયારી / ચંદીગઢથી ચિનૂક અને પઠાનકોટથી અપાચે હેલિકોપ્ટર એલએસી પર લદાયા

chinook from chandigarh and apache helicopter from pathankot deployed lac

વાયુસેનાએ ચંદીગઢથી ચિનૂક તથા પઠાનકોટથી અપાચે હેલિકોપ્ટરને એલઓસી પર લાદી દીધા છે. બન્ને હેલિકોપ્ટર હવે એલએસી એરિયા પર રુટિન એક્સસાઈઝ ચાલુ રાખશે. વેસ્ટર્ન એર કમાનના સ્ટેશનો પર લડાકુ વિમાનોના સ્કાડ્રન વધારવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ