રોકાણ / ટિક ટોક સામે બનેલી આ ભારતીય એપે મેળવ્યું 10 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ, જાણો, કઈ?

Chingari receives more than 1 million dollars funding from investors

ભારતીય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ચિંગારીને  AngelList, LogX Ventures, iSeed, Village Global વગેરે જેવી કંપનીઓ પાસેથી 1.3 મિલિયન ડોલર જેટલું 9 કરોડ 74 લાખ રૂપિયા જેટલું સીડ ફંડિંગ મેળવ્યું છે. આ પ્લેટફોર્મની પોપ્યુલારિટી સરકારના ટિકટોક સહિતની 59 એપ્સ બેન કર્યાના નિર્ણય પછી ખૂબ વધી ગઈ છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x