ચિંગારી એપ / ટિક ટોક એપ બંધ થતા આ ભારતીય એપને ઘી કેળા; ટુંકા સમયમાં 1 કરોડથી વધુ યુઝર્સ જોડાયા

Chingari app crosses 10 million downloads in short time after tik tok ban

દેશમાં 59 ચાઈનીઝ એપ્લિકેશનો પર પ્રતિબંધ હોવાના કારણે ટિક ટોકને સ્પર્ધા આપવા વાળી એપ્લિકેશનોમાં જબરદસ્ત વધારો થયો છે. ચિંગારી એપ્લિકેશન પણ ટિક ટોક જેવો જ વીડિયો શેરિંગ પ્લેટફોર્મ છે. હવે આ એપ્લિકેશને નવી સિદ્ધિ હાંસલ કરી છે. ગૂગલ પ્લે સ્ટોર પર આ એપ્લિકેશનને 1 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ