ભારે કરી! / યુવકે આપી એટલી જોરદાર 'જાદુની ઝપ્પી' કે તૂટી ગઈ મહિલાની પાંસળીઓ, કેસ કરી માંગ્યા આટલા લાખ

chinese woman coworker broke three of her ribs by hugging too tightly

એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પુરુષે મહિલાને એટલી જોરથી ગળે લગાવી કે તેની છાતીની પાંસળીઓ તૂટી ગઈ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ