ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

મોટા સમાચાર / મોટો ઘટસ્ફોટ: ચીનની આ વૈજ્ઞાનિકે કહ્યું, ‘કોરોના ચીને અહીં બનાવ્યો છે, મારી પાસે પુરાવા છે’ બહું જલ્દી તે...

chinese virologist li meng yan claiming beijing covered up covid19 vows to publish evidence that the virus is manmade

ચીન પર કોરોના વાયરસ બનાવ્યાને લઈ સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે હવે ચીનની જ મહિલા વૈજ્ઞાનિકે મોટો ખુલાસો કર્યો છે. ચીનની મહિલા વાયરોલોજિસ્ટે કહ્યું કે કોરોના વાયરસ માનવનિર્મિત છે અને વુહાનની લેબમાં વાયરસ તૈયાર કરાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ