સમીકરણો / Tik Tok ને લઈને મોટાં સમાચાર, એપને ચલાવનાર વ્યક્તિએ જ ધરી દીધું રાજીનામું

chinese video sharing app tiktok ceo kevin mayer resigned

ચાઈનીઝ વીડિયો શેરીંગ એપ ટિકટોક માટે સમય સારો નથી ચાલી રહ્યો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓની વચ્ચે કંપનીના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર કેવિન મેયરે રાજીનામુ આપી દીધું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે ફાયનાન્સિયલ ટાઈમ્સ અખબારના હવાલાથી કહ્યું છે કે જનરલ મેનેજર વનીસા પપાજને તત્કાલીક ધોરણે તેમની જગ્યાએ કંપનીના અંતરિમ સીઈઓ નિયુક્ત કરવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ