લદ્દાખ / LAC પર ચીનના સૈનિકોએ કરી પીછેહઠ, ગલવાન ઘાટીની જગ્યા બની બફર ઝોન: સૂત્ર

Chinese troops pull back from site of galwan valley

પૂર્વી લદ્દાખના ગલવાન ઘાટી પર થોડા દિવસ પહેલા થયેલી હિંસક અથડામણ બાદ અંતમાં ભારત અને ચીનના સૈનિકો પાછા હટી ગયા છે. આ અંગે સૂત્રો એ જાણકારી આપી છે. સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ બંને દેશોની સેનાએ હિંસક ઝડપવાળી જગ્યાએથી 1.5 કિલોમીટર પાછળ હટી ગઇ છે. આ સંભવતઃ ગલવાન ઘાટી સુધી સીમિત છે. હવે આ વિસ્તારને બફર ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે, જેના કારણે આગળ કોઇ હિંસક ઘટના ન બને.  

બ્રેકિંગ ન્યૂઝ