પ્રેરણારૂપ / ચાઈનીઝ ટૂરિસ્ટે ઓસ્ટ્રેલિયાઇ એરપોર્ટ પર જ પી લીધું અઢી લિટર દૂધ, કારણ જાણી ચોંકી ઉઠશો

Chinese tourist drank 2.5 liters of milk at the airport of Australia

સિડનીઃ એક ચાઇનીઝ ટૂરિસ્ટે એરપોર્ટ પર અઢી લિટર દૂધ ફેંકી દેવાનાં બદલે પી લેવું યોગ્ય સમજ્યું. આ ટૂરિસ્ટ ઓસ્ટ્રેલિયાથી ચીનનાં હેનાન પ્રાંતમાં જઇ રહ્યો હતો. તેની પાસે ત્રણ લિટર દૂધનું કેન હતું, જે તે પોતાની સાથે લઇ જવા ઇચ્છતો હતો, પરંતુ એરપોર્ટ ઓથોરિટીએ તેને ત્યાં રોકી દીધો. એરલાઇનનાં નિયમ મુજબ ઓસ્ટ્રેલિયામાં કોઇ પણ યાત્રી ૧૦૦ મિલિગ્રામથી વધુ લિક્વિડ પોતાનાં લગેજ સાથે લઇ જઇ ન શકે. ત્યાર બાદ તેણે દૂધને ફેંકવાનાં બદલે ચેકિંગ પોઇન્ટ પર તે પીવાનું યોગ્ય માન્યું.

બ્રેકિંગ ન્યૂઝ