વિશ્વભરમાં મહામારી બનેલા કોરોના વાયરસ પર ચીનનું આવ્યું મોટું નિવેદન, કહ્યું અમે આ વાયરસ... | Chinese spokesperson claims china neither created not spread coronavirus in the world

Coronavirus / વિશ્વભરમાં મહામારી બનેલા કોરોના વાયરસ પર ચીનનું આવ્યું મોટું નિવેદન, કહ્યું અમે આ વાયરસ...

Chinese spokesperson claims china neither created not spread coronavirus in the world

ચીનના પ્રવક્તા જી રોન્ગે એક મહત્વનું નિવેદન આપતા એવો દાવો કર્યો છે કે ચીને કોરોના વાયરસનું નિર્માણ કર્યું નથી કે ન તો ચીને ઈરાદાપૂર્વક વાયરસને ફેલાવાનો પ્રયત્ન કર્યો છે. આંતરરાષ્ટ્રીય ધોરણે તેને વુહાન વાયરસ કે ચાઇનીઝ વાયરસ ન કહેવો જોઈએ અને ચીન ઉપર આક્ષેપબાજી કરવા કરતા ચીને કેવી રીતે આ વાયરસને અટકાવ્યો તે બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ