ચાલ / યુદ્ધના બણગા ફૂંકતી ચીની સેના રણમેદાનમાં કેમ વગાડવા લાગી પંજાબી ગીતો ? જાણો કારણ

chinese Soldiers 1962 Like Maneuver In Ladakh Playing Punjabi Songs Via Loudspeakers Provoking Against Pm Modi

ચીનની આ નીતિ હજારો વર્ષ જૂની છે. ચીની સેનાના સૈન્ય રણનીતિકાર સુન જૂએ છઠ્ઠી સદીમાં જ કહ્યું હતું કે યુદ્ધ કુશળતા તેને કહેવાય જે હથિયાર વગર જ જીતી જવાય. અને ચીન પણ ત્યારે તે જ રીતે મનોવૈજ્ઞાનિક યુદ્ધમાં લાગેલું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ