ગૌરવ / ભારતીય સીમામાંથી ઝડપાઇ ગયેલા ચીની સૈનિક સાથે સેનાએ જે કર્યું તે જાણીને ચીન પણ વિચારતું થઈ જશે

chinese soldier held on indian side of lac in ladakh handed back

ભારતે લદ્દાખ સીમા પરથી ઝડપી લીધેલા ચીની સૈનિકને અંતે પૂછપરછ બાદ ચીન પરત મોકલી આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય સેનાએ આ સૈનિકને ચુશુલ મોલડો બોર્ડર પોઇન્ટ પર લિબરેશન આર્મીને સોંપી દીધો હતો. 8 જાન્યુઆરીની સવારે આ સૈનિક પેગોંગ નદીના દક્ષિણ વિસ્તારમાંથી ઝડપાયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ