લદ્દાખ / ભારતીય સીમામાં ફરી રહેલા ચીની સૈનિકને સેનાએ દબોચી લીધો, પૂછપરછમાં થયો મોટો ખુલાસો

chinese soldier captured by indian army

ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે ત્યારે લદ્દાખથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સેનાએ ભારતીય સીમામાં ફરી રહેલા ચીની સૈનિકને ઝડપી પાડ્યો છે. આ સૈનિક ચુસુલ સેક્ટરમાં ગુરુંગ ઘાટી નજીકથી ઝડપાયો છે. જો કે, પૂછપરછ દરમિયાન તેણે કહ્યું કે, રસ્તો ભટકી ગયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ