નેવી / ચીનના જહાજે ભારતીય ક્ષેત્રમાં કર્યો હતો પ્રવેશ, અમે પાછુ મોકલ્યું : નેવી ચીફ

chinese ship shi yan 1 was asked to leave indian waters confirms navy chief

ભારતીય નેવીના ચીફે સપ્ટેમ્બરમાં દેશના સમુદ્ર સીમામાં ઘુસી આવેલા ચીની જહાજને પાછુ મોકલ્યું હતું. ચીની પીપલ્સ લિબ્રેશન આર્મીનું આ જહાજ સપ્ટેમ્બરમાં આંદમાન નિકોબાર દ્વીપ સમૂહની પાસે ભારતના ઇકોનોમિક ઝોન સુધી ઘુસી આવ્યું હતું. નેવીએ મંગળવારે આ વાતની પુષ્ટી કરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ