મહામારી / કોરોનાના અંતને લઇને ચીની વૈજ્ઞાનિકોએ વધારી દીધી સમગ્ર વિશ્વની ચિંતા

chinese scientists says corona likely to keep coming back each year

ચીનના વૈજ્ઞાનિકોનું માનવું છે કે, કોરોના વાયરસ ક્યારેય જડમૂળથી નાશ નહીં પામે. વૈજ્ઞાનિકોના આ દાવાથી દુનિયાભરમાંથી આવતા સમાચારોને સમર્થન મળ્યું છે કે, ફ્લૂ ફેલાવવાની સિઝનમાં કોરોના ફરી દસ્તક દઇ શકે છે. ચીનના વાયરલ અને મેડિકલ સંશોધકોના એક સમૂહનું કહેવું છે કે, આ નવો વાયરસ 17 વર્ષ પહેલા આવેલા સાર્સની જેમ નથી જે નાશ પામે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ