ટેક્નોલોજી / હવે 45 કિલોમીટરનાં અંતરથી ખેંચી શકાશે Photos, ચીનનાં રિસર્ચરે ડેવલોપ કર્યો AI કેમેરો

Chinese Researchers developed new AI camera can see you 45 kilometers away

ચાઇનીઝ રિસર્ચર્સે એક ખાસ એઆઇ કેમેરા ટેક્નોલોજી તૈયાર કરી છે. આની મદદથી માનવીનાં આકાર સુધીની ઓબ્જેક્ટ્સની ફોટો અંદાજે 45 કિ.મી દૂરથી ક્લિક કરી શકાશે. રિસર્ચર જેન-પિંગ લીનાં પેપર ઓપન સોર્સ જર્નલ ArXivમાં પ્રકાશિત થયેલ છે. આમાં જણાવવામાં આવ્યું છે કે ખાસ કેમેરા ટેક્નોલોજી સ્મોગ અને પ્રદૂષણથી પ્રભાવિત નહીં થાય. લેઝર અને સ્માર્ટ એઆઇ સોફ્ટવેરની મદદથી આ ટેક્નિકથી ઉત્તમ ફોટો ક્લિક કરવામાં આવી શકાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ