ડ્રેગનની ધમકી / ચીની રાષ્ટ્રપતિની ભારત-અમેરિકાને ધમકી, જો અતિક્રમણની કોશિશ કરી તો...

chinese president xi jinping has threatened india us we will never sit idly while china sovereignty undermined

ચારેય તરફથી ઘેરાયા બાદ ડ્રેગનને હવે ડર લાગી રહ્યો છે અને આ કારણે ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગે ભારત-અમેરિકાને ધમકી આપી છે. તેઓએ કહ્યું છે કે જો ચીન પર દબાણ લાવશો તો અમે ખાલી નથી બેઠા. જો તમે ચીનને જબરદસ્તી તોડવાનો પ્રયાસ કર્યો તો અમે જવાબ આપીશું. ચીન ન તો આધિપત્ય જમાવવા પ્રયાસ કરશે ન વિસ્તારવાદને પ્રોત્સાહન આપશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ