Technology / ભવિષ્ચનું ઘડતર હાલથી જ ; ચીનમાં રમવાની ઉંમરે બાળકો કોડિંગના પાઠ શીખી રહ્યાં છે

Chinese kids learn coding at a very young age parents believe AI would replace jobs of those who cant code

ટેકનોલોજીના ક્ષેત્રમાં ચીન એમ જ અમેરિકાની સાથે યુરોપીય દેશો અને જાપાનને પડકાર આપતું નથી. અહીં નાની ઉંમરમાં બાળકો અંગ્રેજી, ગણિત, નૃત્ય અને સંગીતનું ટયૂશન લેવાની સાથે સાથે ગેમ રમે છે. ચીનમાં નાની ઉંમરનાં બાળકો જટીલ કોડિંગ શીખે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ