ચિંતાજનક / પૂર્વી લદાખ પછી ભારતના આ સેક્ટર પર ચીન કરી રહ્યું છે હુમલા, અમેરિકી કંપનીનો દાવો

chinese-hackers-still-actively-targeting-indian-maritime-port-says-us-firm-recorded-future

રેકોર્ડેડ ફ્યુચરના ચીફ ઓપરેટિંગ ઓફિસર સ્ટુઅર્ટ સોલોમને કહ્યું છે કે મંગળવારે અમે એક હેંડશેકનું નિશાન જોઈ રહ્યા હતા, મતલબ કે ચીની હેકરોના ગ્રુપ અને ભારતીય મેરિટાઈમ પોર્ટની વચ્ચે ટ્રાફિકનું આદાન પ્રદાન થયું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ