જાસૂસી / ભારત સાથે ચીનની વધુ એક નાપાક હરકત, PM મોદી સહિત 1350 લોકોની કરી રહ્યું છે જાસૂસી

chinese government monitoring over 10000 indian individuals and organisations in foreign target

ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે ચીન ભારતમાં જાસૂસી કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે તે ભારતના VIP લોકોની જાસૂસી કરી રહ્યું છે. ચીને PM મોદી સહિત 1350 લોકોની માહિતી મેળવી છે, જેમાં 24 મુખ્યમંત્રીઓ, 350 સાંસદો, મીડિયા કર્મીઓ, આર્ટિસ્ટ અને ખેલાડીઓનો પણ સમાવેશ કરાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ