એપ વોર / ચીને અમેરિકાને આપી ધમકી, જો WeChat પર પ્રતિબંધ લાગશે તો, Apple સાથે કરીશું આવું...

chinese foreign ministry chinese consumers could boycott apple if us bans wechat

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ શુક્રવારે ચેતવણી આપી છે કે જો અમેરિકા વી ચેટ પર પ્રતિબંધ લગાવે છે તો ચીનના લોકો પણ એપલની કંપનીનો બહિષ્કાર કરશે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા એપ વી ચેટ બંધ કરવાની માંગણી ઝડપી બની ગઈ છે. શક્ય છે કે અમેરિકા બહું જલ્દી તે બંધ કરી દે.

બ્રેકિંગ ન્યૂઝ