બેઠક / કાશ્મીર પર ભારતના કડક સંદેશ વચ્ચે દિલ્હી પહોંચ્યા ચીની વિદેશ મંત્રી, એસ. જયશંકર અને અજીત ડોભાલ સાથે કરશે મુલાકાત

Chinese Foreign Minister Wang Yi arrives in Delhi kashmir OiC

કાશ્મીર પર નિવેદન આપ્યા બાદ ચીનના વિદેશ મંત્રી વાંગ યી ગુરૂવારે મોડી સાંજે દિલ્હી પહોંચ્યા છે. ઓઆઈસીની બેઠકમાં ચીને આપત્તિજનક નિવેદન આપ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ