ફૂડ માર્કેટ / ચીનમાં 2 મહિના પછી ખૂલ્યું એ ભયંકર માર્કેટ જેને જોઈને જ તમારો પરસેવો છૂટી જશે

chinese food street famous for its insect feast reopens after a two month lockdown due to corona virus

કોરોના વાયરસના આતંક બાદ ચીનમાં ધીમે ધીમે જીવન પાટા પર આવી રહ્યું છે. લાંબા સમય સુધી કારખાનાઓ ફરીથી ચાલુ થઇ રહ્યા છે. સાથે જ ચીનનું ફેમસ ફૂડ માર્કેટ કે જાતજાતના જીવડાઓના વ્યંજન મળે છે તે પણ ખુલી ગયું છે. ચામાચિડીયામાંથી કોરોના વાયરસ આવ્યો હોવાના અહેવાલ છતાં લોકો સંકોચ વગર આ માર્કેટમાં જઈ રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ