એેડવાઈઝરી / ચીનની પ્લેનના ક્રૂ મેમ્બર્સને ખાસ સલાહ, કહ્યું, ટોયલેટથી પણ ફેલાય છે કોરોના

chinese flight attendants are told to wear diapers to avoid contracting covid 19 in the toilet

ચીને એરલાઈન્સને માટે નવી એડવાઈઝરી જાહેર કરી છે જેમાં પ્લેનના ક્રૂ મેમ્બર્સને ટોયલેટનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે અને સાથે જ ડાયપરનો ઉપયોગ કરવા કહ્યું છે. ચીનનું માનવું છે કે ટોયલેટથી પણ કોરોના ફેલાઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ