ઝટકો / ટેલિકોમમાં સેક્ટરમાં ચીનને વધુ એક કરંટ આપવાની તૈયારી ! મેક ઈન ઈન્ડિયા પર રહેશે ભાર

chinese equipment can be banned in telecom industry

ભારત અને ચીન વચ્ચે સીમા પર તણાવ વચ્ચે દેશમાં આર્થિક રીતે ચીનનો બહિષ્કાર કરવાનું જનઆંદોલન ચાલી રહ્યું છે. સરકારે પણ આર્થિક ક્ષેત્રે ચીનને ઝટકો આપવાનું મન બનાવી લીધું છે ત્યારે હવે ટેલિકોમ સેકટરમાં ફરીવાર ચીનને નુકસાન થઇ શકે છે. વાઈફાઈ અને 4Gના વિકાસ માટેના ટેન્ડરમાં સરકાર ચીની સાધનો પર રોક લગાવી શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ