પ્રતિક્રિયા / ભારતે વધુ એક ઝટકો આપતા ચીની ભાષાને આ યાદીમાંથી હટાવી, તો ચીની દુતાવાસે કહ્યું કે ભારત...

chinese embassy to india on new education policy says hope indian relevant parties will avoid politicising

કેન્દ્ર સરકારે નવી શિક્ષા નીતિમાં ચીનીને વિદેશી ભાષાની યાદીમાંથી હટાવી છે. રાષ્ટ્રીય શિત્રા નીતિમાં માધ્યમિક સ્કૂલ સ્તર પર વિદ્યાર્થીઓને આપવામાં આવતી વિદેશી ભાષાની યાદીમાં ચીની ભાષાને યાદીની બહાર કરી દેવામાં આવી છે. આના પર ભારતમાં સ્થિત ચીની દુતાવાસે મંગળવારે આશા વ્યક્ત કરી શેકે ભારત કન્ફ્યૂશિયસ ઈન્સ્ટીટ્યૂટ અને ચીની ભારત ઉચ્ચ શિક્ષા સહયોગના ઉદ્દેશ્ય પર નિષ્પક્ષ વ્યવહાર કરશે અને આને રાજકારણથી અલગ રાખશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ