નિવેદન / PM મોદીની લેહ મુલાકાત બાદ અકળાયેલા ચીને આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

chinese embassy reaction on pm modi speech

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લેહની મુલાકાત લઈ વિશ્વને એક સંદેશ આપ્યો હતો. ચીનનું નામ લીધા વીના તેની વિસ્તારવાદી નીતિ પર પ્રહાર કર્યા હતા. ત્યારે પ્રધાનમંત્રીના આ જ નિવેદન પર ચીનની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ