તાકાત / ચીનની આ મિસાઇલ માત્ર 30 મિનિટમાં અમેરિકાના કોઇપણ શહેરમાં મચાવી શકે તબાહી

Chinese DF-41 Missile On Earth Can Target USA In Just 30 Minutes

ચીનમાં સામ્યવાદી શાસનને 70 વર્ષ પૂર્ણ થતાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી. ત્યારે આ પ્રસંગે સૈન્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરેડમાં હથિયારોનું પ્રદર્શન કરીને ચીને દુનિયાને પોતાની તાકાતનો પરિચય કરાવ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ