મોટો નિર્ણય / કોર્ટમાં સબૂત તરીકે હવે ઈમોજી પણ માન્ય રહેશે, જાણો ક્યાં દેશની કોર્ટે આપી માન્યતા

Chinese court now allow emoji as evidence

ઇમોજીનો ઉપયોગ હવે ચીનની કોર્ટમાં પુરાવા તરીકે પણ કરવામાં આવી રહ્યો છે. વધતા જતા ઈમોજી ઉપયોગને કારણે કોર્ટે હવે તેને માન્યતા આપી છે.

બ્રેકિંગ ન્યૂઝ