Auto / બૉયકોટ ચીનનો માહોલ હોવા છતાં ભારતમાં 1000 કરોડનું રોકાણ કરશે આ ચીની કંપની, જાણો પ્લાન

Chinese company will invest 1000cr in India

ચીની ઑટો કંપની SAIC મોટર્સની ભારતીય યુનિટ એમજી મોટર્સે ભારતમાં એક વર્ષમાં 1000 કરોડ રૂપિયા ઇનવેસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીના કહ્યાં અનુસાર તે પોતાની ક્ષમતા પ્રમાણે ઇનવેસ્ટ કરવા જઇ રહી છે. એમજી મોટરના લોકલાઇઝેશન પર ભાર આપવાની છે. ભારતમાં જ તેના નિર્માણનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ