કૉન્ટ્રૅક્ટ / 'બૉયકોટ ચીન' પૂરું ? સરકારે આ પ્રોજેક્ટ માટે ચીની કંપનીને આપ્યું અબજોનું કામ

CHINESE company gets contract for delhi merrut rrts project

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે ભારત સરકાર તથા રેલવેએ ઘણી બધી ચીની કંપનીઓ સાથેના કૉન્ટ્રૅક્ટ રદ કર્યા હતા અને ત્યારે કહેવામાં આવ્યું હતું કે ચીનનો બહિષ્કાર કરી તેને સબક શિખવાડવામાં આવશે. જોકે હવે સરકારી કંપનીઓ દ્વારા જ ચીની કંપનીને કામ આપવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ