એલર્ટ / લદ્દાખ LAC પર ચીન કરવા માંગતું હતું આ કામ, ભારતીય વાયુસેનાએ ડ્રેગનની ચાલ નિષ્ફળ બનાવી

Chinese choppers spotted near ladakh LAC prompt alert IAF

ઉત્તરી સિક્કિમમાં લાઇન ઓફ એક્ચૂયલ કંટ્રોલ પર ભારતીય સેનાના જવાનો અને ચીની પીપુલ્સ લિબરેશનના જવાનો વચ્ચે જોવા મળેલ ઘર્ષણ બાદ આજે લદ્દાખ સરહદ પર ચીની ચોપર્સ જોવા મળ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. જો કે ત્યાર બાદ તરત IAF એટલે કે ભારતીય વાયુસેના એલર્ટ જોવા મળી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ