ષડયંત્ર / કોરોના પર શોધ કરનારા ચીની પ્રોફેસરની અમેરિકામાં ગોળી મારી હત્યા, જાણો કયા દેશે કર્યુ આ કૃત્ય

chinese born professor bing liu shot dead in usa doing research on covid19

યુ.એસ.માં કોરોના વાયરસ પર સંશોધન કરી રહેલા ચીનના પ્રોફેસર બિંગ લી (37) ની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જે બાદ લોકો આ સત્યને છુપાવવા માટે અમેરિકાએ કાવતરું ઘડ્યું હોવાનું મનાઈ રહ્યું છે. ખરેખર પ્રોફેસર વાયરસના સેલ્યુલર મિકેનિઝમ્સને શોધવાની ખૂબ નજીક આવ્યા હતા. જે આ વાયરસના ઉપચારમાં ખૂબ મદદરૂપ થઈ શકે એમ છે. લીના શરીર પર અનેક ગોળીના ઘા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ