માઈન્ડ ગેમ / ડોકલામ વિવાદ બાદ ચીનની સેનાએ LAC પાસે વધારી સૈનિકોની ટ્રેનિંગ, આ બાબતોમાં કરાય છે તૈયાર

chinese army increased troops training near lac

એક તરફ મહાબલીપુરમમાં પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની અનૌપચારિક શિખર બેઠક બાદ ભારત અને ચીનના સંબંધો સુધરવા જઈ રહ્યા છે ત્યારે હવે ચીન ફરીથી LAC પાસે પોતાના સૈનિકોની ટ્રેનિંગ વધારી રહ્યું છે. ટ્રેનિંગમાં એ વિસ્તારોનો સમાવેશ કરાયો છે જ્યાં ભારત અને ચીનના સૈનિકો એકમેકની સામે જોવા મળે છે. આ ટ્રેનિંગને ચીનના માઈન્ડ ગેમનો ભાગ માનવામાં આવી રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ