અસર / કોરોનાને કારણે દુનિયાભરમાં ચીન વિરોધી માહોલ, ચીની નાગરિકો સાથે ‘અછૂત’ જેવો વ્યવહાર

Chinese Are Being Treated As Untouchables From Vietnam To Usa

કોરોના વાયરસના હાહાકારને લઇ દુનિયાભરમાં ચીન વિરોધી માહોલ ઉભો થયો છે. વિશ્વભરમાં ચીનના નાગરિકોને ખદેડી મુકવામાં આવી રહ્યા છે. કેટલાય દેશોએ ચીનાના નાગરિકો પર પ્રતિબંધ લગાવી દીધો છે. તો હોટલો અને રેસ્ટોરન્ટમાંથી પણ ચીનનાં નાગરિકોને અપમાનિત કરી કાઢી મુકવામાં આવી રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ