એક્સન / ચીની એપ્સને દેશભરમાં બંધ કરવા ટેલીકોમ કંપનીઓ ભરશે આ મોટું પગલું, જેથી તમે નહીં કરી શકો આ કામ

chinese apps banned in india latest news telecom companies says have technology to block these 59 chinese apps access over...

ટેલિકોમ કંપનીઓ દેશભરમાં ચાઇનીઝ એપ્લિકેશન્સ બંધ કરવા માટે મોટું પગલું લેશે! સરકારે લોકપ્રિય ચાઇનીઝ એપ્લિકેશન ટિકટોક સહિત 59 ચીની એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો છે. ગૂગલ પ્લે સ્ટોર પરથી 59 ચીની એપ્સને દૂર કર્યા બાદ હવે ટેલિકોમ કંપનીઓ પણ તેને રોકવા માટે તૈયાર છે. આ કંપનીઓ સરકારના આદેશની રાહ જોઇ રહી છે. ઓર્ડર મળ્યા પછી તેની તુરંત કાર્યવાહી કરવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ