પ્રતિબંધ / TikTokની ભારતમાં ક્યારેય નહીં થાય એન્ટ્રી, આ 58 ચાઈનીઝ એપ્સ પર પણ લાગ્યો કાયમી પ્રતિબંધ

chinese apps ban indian government to impose permanent ban on tiktok and 58-other chinese apps india

કેન્દ્રની મોદી સરકારે ચીની મોબાઈલ એપ્સ કંપનીઓની તરફથી સ્પષ્ટીકરણને યોગ્ય માન્યું નથી. આ કારણે હવેથી ટિકટોક સહિતની કુલ 59 એપ્સને ભારત માટે કાયમી ધોરણે પ્રતિબંધિત કરાઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ