આત્મનિર્ભર ભારત / ચીની એપ પરના પ્રતિબંધથી આ ભારતીય એપ્સના યુઝર્સ વધ્યા, અધધના પેકેજ સાથે મળી રહી છે નોકરી

chinese apps ban drives indian firms gain employees also getting handsome salary

ગલવાન ઘાટીની ઘટના બાદ ચીની વસ્તુઓના બહિષ્કારનું આંદોલન ઝડપી થતા મોદી સરકારે ચીની એપથી સાઈબર અટેકનો ખતરો છે ના કારણ હઠળ 59 એપ પર પ્રતિબંધ મુકી દીધો છે. જેનો ફાયદો ભારતની એપને થઈ રહ્યો છે. ચીનની સૌથી લોકપ્રિય એપ ટીકટોક પરના પ્રતિબંધથી તેની ભારતની કોમ્પિટિટર એપને ફાયદો થયો છે. ભારતમાં હવે Mitron, Trell, RheoTV, Aiisma, Loco અને Roosterને ન ફક્ત યુઝર્સ મળી રહ્યા છે બલ્કે એકથી વધીને એક ટેલેન્ટ પણ મળી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ