ચર્ચા / TikTok ભારતમાં આવી શકે છે પરત, આ કંપનીઓ કરી રહી છે ખરીદવાની તૈયારી

chinese app tiktok may return in india softbank reliance airtel preparing to buy

ટિકટોકના ભારતીય એસટને જાપાની કંપની સોફ્ટબેંક ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. કંપની ભારતીય ભાગીદારીની શોધમાં છે અને સાથે રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ સાથે પણ વાત ચાલી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ