વિવાદ / લદ્દાખ: હવે માત્ર ઘુસણખોરી જ નહીં આવતી હરકત પણ કરી રહ્યું છે ચીન, થયો ચોંકાવનારો ઘટસ્ફોટ

chinese aggression in ladakh mandarin inscription

લદ્દાખમાં પેંગોંગ તળાવના ફિંગર્સ વિસ્તારને લઈને ભારત અને ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, ચીને ખુલ્લા મેદાનમાં એક વિશાળ મેન્ડરિન પ્રતીક(mandarin symbol) અને ચીનનો નકશો બનાવ્યો છે. આ પ્રતીક 'ફિંગર 4' અને 'ફિંગર 5' ની વચ્ચે બનાવવામાં આવ્યું છે. તેની લંબાઈ લગભગ 81 મીટર છે અને પહોળાઈ 25 મીટરની આસપાસ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ