પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

લદ્દાખ / ચીનના સૈનિકોની પીછેહટ, બંને દેશ વચ્ચેની મહત્વની બેઠક પહેલા છેલ્લા 4 દિવસથી જોવા મળી શાંતિ

chines army retreats no major movement in ladakh four days

છેલ્લા એક મહિનાથી પૂર્વી લદ્દાખ સેકટરમાં ચાલી રહેલા સરહદ પરના વિવાદ વચ્ચે પ્રથમ વખત ચીનના સૈનિકોએ પાછા ફર્યાં છે. છેલ્લા એક મહિનાથી વાસ્તવિક નિયંત્રણ રેખા (LaC) પર આક્રમક વલણ અપનાવી રહેલી ચીનની પીપૂલ્સ લિબરેશન આર્મીએ છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોઇ મોટી કાર્યવાહી કરી નથી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ