સંકેત / ભારત લદ્દાખને લઇને લડી રહ્યું છે ત્યારે પાકિસ્તાને ચીનને કરી મોટી મદદ, હિન્દ મહાસાગર પર કબજો કરવાની તૈયારી?

chinas port compound pakistan indicates towards naval base aiming at hind mahasagar dominance

એક બાજુ ભારતની લદ્દાખ બોર્ડર પર ચીનનું વલણ આક્રમક બની રહ્યું છે. ત્યાં બીજી તરફ દક્ષિણ ચીન સાગરમાં અમેરિકા સામે પણ પડાકાર ફેંકવા માટે ચીન તૈયાર છે. એટલું જ નહીં હવે પાકિસ્તાનના સહારે ચીન હિંદ મહાસાગરમાં કબજો જમાવવાની કોશિશ કરી રહ્યું છે. પાકિસ્તાન પોતાની જમીન પરથી ચીનને મોટી મદદ કરી રહ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ