વિવાદ / LAC પર ચીનની હરકતે ફરી વધાર્યું ભારતનું ટેન્શન, આર્મી ચીફે કહ્યું 'દેશ માટે આ ચિંતાનો વિષય'

China's move on LAC raises India's tension again, Army chief says 'this is a matter of concern for the country'

LAC પર ચીનનું પ્રોટોકોલ ન માનવા અને તેનું ઉલ્લંઘન કરવું એ બંને દેશો વચ્ચે તણાવનું સૌથી મોટું કારણ છે પણ અમે કોઈપણ પરિસ્થિતિમાં ચીન સાથે વ્યવહાર કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. 

બ્રેકિંગ ન્યૂઝ